અકસ્માત થયો હતો. ફરિયાદી જયેશભાઈ બાબુભાઈ જોગીના જણાવ્યા પ્રમાણે આરોપી હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ કારના ચાલકે ફરિયાદીની રીક્ષા નં.જીજે૧૨-બીયુ ૭૫૧૪ ને આગળના ભાગેથી ભટકાવતા ફરિયાદીને ગંભીર પ્રકારની ઈજાઓ થવા સાથે રીક્ષામાં નુકસાન થયું હતું જેથી માધાપર પૌલીસમાં ગુનો દાખલ કરાયો છે.