This browser does not support the video element.
વ્યારા: વ્યારા તાલુકાના મગરકુઈ ગામની સીમમાં અકસ્માત સર્જાયો.
Vyara, Tapi | Aug 23, 2025
વ્યારા તાલુકાના મગરકુઈ ગામની સીમમાં અકસ્માત સર્જાયો.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના મગરકુઈ ગામની સીમમાં બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો.જેમાં બાઈક પર સવાર અર્જુન ગામીત ને ઈજા પોહચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.