મહે. ખેડા હાઇવે ઉપર આવેલ માતૃછાયા પેટ્રોલપંપ પાસે પડેલ મોટા ખાડાની સમસ્યાથી વાહનચાલકો હેરાન-પરેશાન. પેટ્રોલપમ્પમાં વોટરકુલરની આસપાસ લીલ, ગંદકી તૅમજ સ્વચ્છ પાણીની, સુરક્ષા દીવાલ, જેવી અનેક સમસ્યાઓ. ત્યારે આ પેટ્રોલપમ્પ પાસે પડેલ મોટા ખાડામાં હાલ ચોમાસાની સીઝનને લઈને પાણી ભરાતા કાદવ કીચ્ચડને લઈને હેવી ટ્રકો જે દૂરથી આવતી હોય તે તેમાં ફસાઈ જતાં તેને નીકળવા ક્રેન બોલાવી ભારે ખર્ચો કરી કાઢવી પડે છે..! સમસ્યાઓનું નિરાકરણની વાહચાલકો દ્વારા ઉઠી માંગ.