રાજપીપળા દિવસ સિવિલ હોસ્પિટલ ખાતે સુવિધા બાબતે અનેક પ્રશ્નો સામે આવતા ત્યારે ત્રણ બાળકના મૃત્યુ થયા છે તેવો બનાવ સામે આવતા આમ આદમી પાર્ટી ના પ્રમુખ નિરંજન વસાવાએ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને અનેક આક્ષેપ કર્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલ ના RMO નું નિવેદન સામે આવ્યું છે.