This browser does not support the video element.
કુતિયાણા: કુતિયાણા પોલીસે ઈશ્વરીયા ગામેથી જુગાર રમતા 3 શખ્સોને ઝડપી લીધી
Kutiyana, Porbandar | Sep 7, 2025
કુતિયાણા પોલીસે કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામ બુધ્ધનગરના નાકે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા રાજુ છગનભાઈ ચૌહાણ,વેજા રાજાભાઈ ભુતીયા અને ગોપાલ મનસુખભાઈ વડાણીયાને રૂપિયા 10250ના મુદામાલ સાથે ઝડપી લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી.