This browser does not support the video element.
વ્યારા: વ્યારા શહેરના ચીખલી નાકા નજીક છોટાહાથી ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરી.
Vyara, Tapi | Aug 3, 2025
વ્યારા શહેરના ચીખલી નાકા નજીક છોટાહાથી ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરી.તાપી જિલ્લાના વ્યારા શહેરના ચીખલી નાકા નજીક રવિવારના રોજ 11.30 કલાકની આસપાસ છોટાહાથી ટેમ્પામાં આગ લાગી હતી.જેમાં રિપેરિંગમાં આપેલ ટેમ્પામાં અચાનક શોર્ટસર્કિટ થતા આગ લાગી ગઇ હતી.જેમાં નુકશાન થવા પામ્યું હતું.જોકે સ્થાનિક યુવકો અને ફાયર ના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહીં હતી.