બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે આજે સોમવારે 4:00 કલાકે પાલનપુર થી અંબાજી જતા માર્ગો પર સેવા કેમ્પો શરૂ થયા છે જેમાં દૂર દૂરથી આવતા પદયાત્રીકો માટે રહેવા જમવા સહિતની સગવડો સેવા કેમ્પો ના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.