ખેડા જિલ્લામાં પસાર થતી મહી નદીનું રૌદ્ર સ્વરૂપ ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ ને કારણે મહીનદી બે કાંઠે જોવા મળી ખેડા થી વડોદરા ને જોડતો બ્રિજ વાહચાલકો માટે કરાયો બંધ કડાણા અને પાનમ ડેમ માંથી છોડાયું પાણી પાનમ ડેમ માંથી 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી છોડાયું કડાણા ડેમ માંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેના કારણે વણાંકબોરી ડેમ માં 2 લાખ 20 ક્યુસેક પાણી ની સ્થિતિ જોવા મળી