મોરબી જિલ્લામાં એક ઇસમ દ્વારા પરવાના વાળા હથિયારમાંથી ફાયરિંગ કરી તેનો વિડીયો બનાવી facebook તથા Instagram સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો હોય, જે બાબત મોરબી એસઓજી ટીમના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા આ બનાવમાં રણવીજયકુમાર કાર્તિકલાલ શાહ નામના આરોપીની ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...