સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું...સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી... જેમાં 31 ઓગસ્ટ રવિવારે અમદાવાદ ખાતે વિધાનસભાનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં વિશાળ જન સમુહ જોડાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.. આ ઉપરાંત તારીખ 3 થી 8 સપ્ટેમ્બર દરમિયાન સ