લાખણી દિયોદર અને ભીલડી ત્રણેય મંડળો દ્વારા આયોજિત શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ–2025 માં સંયોજકશ્રીઓને ટેકનિકલ માર્ગદર્શન વક્તાઓ દ્વારા સુંદર રીતે સમજણ પૂર્વક જણાવ્યું હતું કે પ્રશિક્ષણ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ સંગઠનશક્તિના સુદૃઢીકરણનો એક પ્રબળ ઉપક્રમ સાબિત થશે.કાર્યકર્તા એ સંગઠનનો જીવંત આધાર છે. આવા પ્રશિક્ષણ વર્ગો દ્વારા કાર્યકર્તાઓને માત્ર નવી દિશા અને ઉર્જા જ નહીં, પણ સંગઠન માટે શ્રેષ્ઠ દૃષ્ટિકોણ, સુવ્યવસ્થિત કાર્યપદ્ધતિ અને સંકલ્પબળ