એન્કર પવિત્ર ગણેશ ચતુર્થીનો તહેવાર બસ હવે આંગળીના વેઢે ગણાઈ રહ્યો છે. ચારેબાજુ ગણેશજીના આગમનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગણેશજીની સ્થાપના માટે મૂર્તિઓ તૈયાર થઈ રહી છે, ત્યારે આ વર્ષે મોંઘવારીની અસર ગણપતિ બાપ્પાની મૂર્તિઓ પર પણ જોવા મળી રહી છે..સામાન્ય રીતે દર વર્ષે ગણેશજીની મૂર્તિઓ જે ભાવે મળતી હતી, તેમાં આ વર્ષે મોટો વધારો થયો છે. મૂર્તિના ભાવમાં એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો વ