આજરોજ 10 સપ્ટેમ્બર 2025 ના સવારે 10 20 10 30 અને 11 કલાકે એમ કુલ ત્રણ ભૂકંપના આજકા સાવલી તાલુકામાં અનુભવ્યા હતા આ ભૂકામના આજકા 1.8 થી 2 રિક્ટર સ્કેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર નોંધાયા છે મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ દરિયે ગયા હતા જો કે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જાનહાની કે નુકસાનીના અહેવાલ મળ્યા નથી સાવલી તાલુકામાં ભૂકંપના આજકા થી ધરતી ધ્રુજતા લોકોમાં બહેનો માહોલ જોવા મળ્યો હતો