દસ્તાન ગામે આવેલી જે. કે. લક્ષ્મી સીમેન્ટ ફેકટરીના વાહનોના પાર્કિગ વાળી જગ્યા બ્રીજના નિચે મરણ જનાર 25 થી 30 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવી સોપાન રહેવાસી જલગાવ મહારાષ્ટ્ર જેના નામ સરનામાં જણાય આવેલ નથી તે જેણે શરીરે કાળા કલરની બનીયાન તથા કમરે વાદળી કલરનુ નાઇટ પેન્ટ પહેરેલ છે તેની ઉચાઇ ૫*૩ મધ્યમ બાધાનો શરીરે ધઉવર્ણનો છે જેને ખેચની બીમારીને કારણે અકસ્માત રીતે મોત નિપજ્યુ