This browser does not support the video element.
ભાવનગર: ભાવનગર એલ.સી.બી.ની કાર્યવાહી, નારી ગામ નજીકથી ૧૩ જુગારીઓ ઝડપાયા
Bhavnagar, Bhavnagar | Aug 23, 2025
ભાવનગર એલ.સી.બી.ની કાર્યવાહી, ૧૩ જુગારીઓ ઝડપાયા ભાવનગર, તા.૨૩ ઓગસ્ટ- ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નારી ગામ નજીક છપ્પનીયા વિસ્તારમાં દરોડો પાડી હાથકાંપના જુગારમાં મશગૂલ ૧૩ ઇસમોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ગંજીપત્તાના પાનાં તથા રોકડ રૂપિયા ૫૭,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.