મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવાઇ ગામેથી જોલા છાપ ડોક્ટરને ડીટવાસ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ચીમનભાઈ ડામોર નામનો વ્યક્તિ પોતાના ઘરમાં જ લોકોને દવા કરતો હતો ડિગ્રી ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને દવા કરનાર આ બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે તો એલોપેથિક દવા અને ઇન્જેક્શનનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો.