બોટાદ શહેરના મહમદ ગફુર સોસાયટી સાળંગપુર રોડ પાસે આવેલ પ્લોટ માં વ્યક્તિની ગાડી પર કરવામાં આવી હતી ત્યારે જૂની અદાવતે દાજ રાખી ચાર વ્યક્તિઓ દ્વારા ગાડી સળગાવી દેતા ગાડી ના માલિકને જાણ થતા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી