Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: *સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વૉર્ડ 10 જૈન ઉપાશ્રય પાસે અને સાંજ ની શાકમાર્કેટ માં ગટર ના ગંદા પાણી ઉભરાય છે #Jansamasya

Wadhwan, Surendranagar | Sep 13, 2025
*સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વૉર્ડ 10 જૈન ઉપાશ્રય પાસે અને સાંજ ની શાકમાર્કેટ માં ગટર ના ગંદા પાણી ઉભરાય છે જેના કારણે સ્થાનિકો અને સાધુ ભગવંતો ને પારાવાર સમસ્યા ભોગવી પડે છે આ બાબત તંત્ર ને અનેક વખત રજૂવાત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથીઆક્ષેપ સાથે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો
Read More News
T & CPrivacy PolicyContact Us