Download Now Banner

This browser does not support the video element.

બંદર નજીક જેટી પર ખાંડ અને ચોખા ભરેલ વહાણમાં વિકરાળ આગ,વહાણને બંદરથી દૂર કરાયું

Porabandar City, Porbandar | Sep 22, 2025
પોરબંદરના બંદર પર આવેલ જેટી ખાતે ચોખા ભરેલ વહાણમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી.આ આગની ઘટનાને લઈને ફાયર વિભાગના 3 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો.આ ઘટનાને લઈને સુરક્ષા એજન્સીના અધિકારીઓ પણ જેટી ખાતે દોળી ગયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us