નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારે હવે ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતા ડેમમાંથી હવે ધીમે ધીમે પાણી છોડવાનું ઓછું થઈ રહ્યું છે નર્મદા નદી માં પાણી ઓછું થઈ રહ્યું છે ત્યારે કેટલાક મગર રોડ પર જ જોવા મળી રહ્યા છે.ગરૂડેશ્વર ચોકડી પાસે નર્મદા નદીમાંથી બહાર નીકળી ગયેલ મગર ત્યારે કેટલા સ્થાનિકો રેસ્ક્યું કર્યું છે.