સોનગઢ શહેરના રમણીય પાર્કની પાછળ થી પોલીસે 1,57 લાખના વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી લઈ એક ને વોન્ટેડ જાહેર કર્યો. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 2.30 કલાકે મળતી વિગત મુજબ શહેરના રમણીય પાર્ક ની પાછળ આવેલ રહેણાંક ઘર માંથી પોલીસે 1 લાખ 57 હજારના વિદેશી દારૂ સાથે મહિલા સાનુબેન ગામીત ને ઝડપી લઈ મુખ્ય ઈસમ સુકનજી ઉર્ફ સિકંદર ગામીત ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.