લોકોને વિદેશ મોકલવાના નામે હિંમતનગરના સિકંદર લોઢાએ અનેકો લોકોને ચૂનો લગાવ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થયા બાદ સિકંદર લોઢાના પિતાએ તેને મિલકતમાંથી બે દાખલ કર્યો છે એડવોકેટ દ્વારા તેમને જાહેર નોટીસ આપીને સિકંદર અને તેનો ભાઈ પોતાના કહ્યામાં ન હોવાથી તેમની સાથે કોઈ પણ જાતનો વહેવાર ન રાખવાનું તેમણે જાહેરાત કરી હતી