નવલી નવરાત્રી ના બીજા દિવસે ધનસુરા તાલુકાના અંતિસરા ગામે મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર દ્વારા બીજા નોરતે માતાજી ની આરતી ઉતારી ની ધન્યતા અનુભવી હતી.જેમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા . શિકા ગામે પણ માતાજીની આરાધના કરતા ગામમાં ચોકની અંદર ગબ્બર તેમજ,હિમાલય , જેસલમેર પતાઈ રાજાનો મહેલ રોપ વે, વગેરે બનાવ્યા હતા