મહીસાગર જિલ્લામાં પાણીવાળા સ્થળોએ નાહવા તરવા સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નદી તળાવો માં ડૂબવાના જે જોખમને લઈ અને અધિક જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આગામી તારીખ 25 10 2025 સુધી જિલ્લામાં આવેલ તમામ નદીઓ તળાવો નહેરો કોઝવે ધોધ જેવા પાણીવાળા સ્થળોએ જોખમી રીતે નાહવા કપડાં ધોવા માછલી પકડવા તેમજ પાણીના પ્રવાહમાંથી પસાર થવા મોબાઈલ અથવા તો કેમેરાથી સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.