સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ દૂધધારા ડેરી ની ચૂંટણી ને લઈ પોતાનાજ પક્ષ ના નેતા પર પ્રહાર રાજપીપલા થી કરતા જણાવેલ કે આ પ્રકાશ દેસાઈ જેવા લોકો એ ધણા બધા કાંડ કર્યા છે.એના છોકરા ના ગ્રૂપ છે તેવો લોકો ને હેરાન કરે છે એટલા માટે આવા લોકો દૂધધારા ડેરી મા ન આવવા જોઈએ.