જોરાવર નગર પોલીસ તેના ટાઉનના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેઓને ચોક્કસ બાકી મળતા નગરા ગામના શીતળા માતાના મંદિર તરફના રસ્તા પર અમુક શકશો જાહેરમાં જુગાર રમતા હોવાની બાકીના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન શંકરભાઈ નરસિંહભાઈ સોલંકી, દિલીપભાઈ જેરામભાઈ સોલંકી, નાગરભાઈ લઘરભાઈ સોલંકી અને રામસંગભાઇ ટીકુભાઈ વરસવેલિયાને રૂપિયા 1,410 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા