*મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા પાટીયા પીએચસી ખાતે ટીબીની તપાસ: 83 દર્દીઓની તપાસ* ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત તથા 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોબાઇલ ટીબી એક્સ-રે વાનની મુલાકાત સાથે 83 શંકાસ્પદ દર્દીઓના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય..