મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને રેલી યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માતૃશ્રી વિશે જે અભદ્ર ટિપ્પણી નેતા દ્વારા કરવામાં આવી છે તેને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું રેલી યોજવામાં આવી અને જેમાં સૂત્રોચાર પણ કરવામાં આવ્યો.