બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા જિલ્લાના યુવાનો જે લોકોનો અવાજ બનવા માંગતા હોય તેમને કોંગ્રેસની ડિજિટલ ટીમ સાથે જોડાવા માટે અપીલ કરી છે. ગુલાબસિંહ રાજપુતનો અપીલ કરતો આ વિડીયો આજે બુધવારે બપોરે 3:30 કલાક આસપાસ સામે આવ્યો છે.