યાત્રાધામ અંબાજીમાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે જે પરશુરામ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અહીં ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવી છે ત્યાં આજરોજ ગણપતિ દાદા ને 1008 લાડુનો ભોગ ધરાવામાં આવ્યો હતો અને હવન પૂજા પણ કરવામાં આવી હતી ભક્તોએ 1008 લાડુના ભોગના દર્શનનો લાભ લીધો હતો