મોડાસા થી નડિયાદ ચાર માર્ગીય રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની કોંગ્રેસે માંગ કરી છે. જિલ્લા કલેકટરને આ અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે તેમાં જણાવ્યું કે 35,000 થી વધુ પીસીયુ ટ્રાફિક પસાર થાય છે આવા ભારે ટ્રાફિક વાળા માર્ગ ઉપર ચાર માર્ગે કામકાજ શરૂ થવાને બદલે ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.