ગત રોજ વડોદરા નજીક આવેલ શૈલી કંપની માં કામ કરતા આશરે 22 વર્ષીય યુવક નુ અવસાન થયુ હતું, જેમાં લાંબા સંઘર્ષ બાદ અંતે શૈલી કંપની દ્વારા સ્વ.અજીતસિંહ મહિડા ના પરિવાર ને 21 લાખ રૂપિયા નું વળતર જાહેરાત કરવામાં આવ્યું, ત્યારે આં મામલે સામાજિક કાર્યકર લખન દરબાર એ કંપની બહાર થી પ્રતિક્રિયા આપી હતી.