સમાચારની વાત કરે તો ઘટે તારીખ ચાર સપ્ટેમ્બર ના રોજ સાંજના સાત કલાકની દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામનો બનાવ નળુ ગામના ગણપતિ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો અદલવાડા ડેમ માં ગણપતિ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો હોવાનો બનાવ નળુ ગામનો રણજીત બાબુભાઈ બારીયા નામનો યુવક પાણીમાં ગરકાવ બનાવની જાણ દેવગઢબારિયા ફાયર વિભાગને કરાઈ ...