જામનગર જિલ્લાના કાલાવડ માં આવેલ ખોડીયાર પરા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી, ફરિયાદીએ ₹15,000 હાથ ઉછીના આપ્યા હતા, જે રૂપિયા પાછા માંગવામાં આવતા ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ હવે પછી રૂપિયા પાછા માંગ્યા તો જીવતો નહીં મૂકે તેમ કહી ધમકી આપી હતી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી