ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો જેમાં ગારીયાધાર જેસર પાલીતાણા શહેર ગ્રામ્ય સહિત મંડલના કાર્યકરો હોદ્દેદારો નવનિયુક્ત હોદ્દેદારો ઉપસ્થિત થયા હતા અને તેઓને વિવિધ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિત ગારીયાધાર ના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિત પાલીતાણા ના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું