આજે તારીખ 22 ઓગસ્ટના બપોરના ચાર કલાકે મળતી વિગતો અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના મંડળ ગામ ખાતે આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરી હતી જેમાં ચોમાસાની શ્રુતુને લઈને એન્ટિલાર્વા તેમાં ચોમાસાને અનુલક્ષીને કામગીરી હાથ ધરી હતી એ મારે વિભાગ દ્વારા ઘરે ઘરે ફેરવીને તેમજ આંગણવાડી અને સ્કુલોમાં ભરીને એન્ટી લાવવાની કામગીરી કરી હતી અને બાળકો તેમજ ઘરના માલિકો છે તેઓને યોગ્ય સલાહ આપી હતી.