પાલનપુરના ચંડીસરમાં નજીવી બાબતે પતિએ જ પત્નીની માથાના ભાગે હથિયાર મારી હત્યા કરી દેતા ચકચાર મચી છે પત્નીનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં ગઢ પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આજે સિવિલ હોસ્પિટલ ખાતેથી સોમવારે સાંજે ચાર કલાકે પરિજનોએ પોતાની પ્રતિક્રિયા આપી કડક સજાની માંગ કરી છે