પાટણ હાઈવે ચાર રસ્તા થી ડીસા હાઈવે તરફ જતા પ્રજાપતિ છાત્રાલય આગળ ખૂબ મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયો છે વરસાદના કારણે અહીંયા પણ ગંદકીનું સામ્રાજ્ય થયું છે આ પ્રજાપતિ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે આવા વિદ્યાર્થીઓ મચ્છરજન્ય રોગમાં ન આવે એ માટે પાટણ નગરપાલિકા દ્વારા અહીંયા તાત્કાલિક સફાઈ કરાવી યોગ્ય પાવડર નો છંટકાવ કરવવો જોઈએ છાત્રાલય આગળ વિદ્યાર્થીઓ ભણતા હોવાના કારણે વિદ્યાર્થીઓની અવરજવર આ કચરામાંથી થાય છે.તેવી રજુઆત કરી છે.