રાજપીપળામાં આવે રાજવી પરિવારની કેટલી મિલકતો આવેલી છે તે હાલ નગરપાલિકાના હસ્તુક છે. પણ કેટલી મિલકતો જર્જરી થવાના કારણે અનેક વાર પાલિકા સામે રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે. અને જે ગ્રાન્ટો તેની જાળવણી માટે આવે છે તે જાય છે કે આ તેવા અનેક સવાલો તેઓ ઉભા કરી રહ્યા છે ત્યારે લાલ ટાવરની તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી.