સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં આદિવાસી સમાજની અનોખી પરંપરા જોવા મળી તેઓ પોતાના બળદોને ખેતી કામથી મુક્ત રાખી તેની વિશેષ પૂજા કરે છે ખેડૂતો બળદોને વરરાજાની જેમ તૈયાર કરે છે સૌપ્રથમ બળદોને સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ તેમને રંગબેરંગી રંગોથી શણગારવામાં આવે છે અને બળદોને મંદિરે લઈ જઈને પૂજા કરવામાં આવે છે મંદિરની પ્રદક્ષિણા કરાવ્યા બાદ તેમને આખા ગામમાં ફેરવવામાં આવે છે તેમજ મીઠાઈ આપી.