ગારીયાધાર માં સરદાર સન્માન યાત્રા આવી પહોંચી હતી જેને લઇને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો સહિત ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારે ગારીયાધારમાં સરદાર સન્માન યાત્રા આવી પહોંચતા પટેલ સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું