મહીસાગર જીલ્લાના લુણાવાડા શહેરમાં ગઈકાલે એક ઘટના સામે આવી હતી જેમાં એક પુત્ર તેના માતા પિતા ઉપર હુમલો કરી પિતાની હત્યા કરી માતાને ગંભીર ઇજા પહોંચાડી પોતે આત્મ હત્યાનો કર્યો હતો પ્રયાસ આરોપીને હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અંદાજિત બાર વાગે DYSP એ પ્રતિક્રિયા આપી માહિતી આપી.