સુરેન્દ્રનગર પે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મધ્યપ્રદેશ માં જે કફ સીરપ માં બાળકોના મોત થયા હતા તે અંગે દક્ષ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મધ્યપ્રદેશમાં કફ સીરપમાં બાળકોના મોત થયા છે તેનું કનેક્શન ગુજરાતમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે આ અંગે ગાંધીનગર ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી જેમાં સુરેન્દ્રનગર સાપે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંતપાસ નો રેલો પહોંચ્યો