Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: કંસારીના ઇન્દિરા કોલોનીમાંથી 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા, ₹3,150 રોકડ જપ્ત કરાઇ.

Khambhat, Anand | Aug 28, 2025
કંસારી ગામની ઇન્દિરા કોલોનીમાં પત્તા પાનાનો જુગાર રમી રહેલા સ્થળ પર પોલીસે છાપો માર્યો હતો અને જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.અંગજડતી અને દાવ ઉપરથી ₹3,150 રોકડ જપ્ત કરાઈ હતી.શહેર પોલીસે મો.ઈકબાલ ગુલામરસુલ શેખ, સરફરાજ બાબુભાઈ ચૌહાણ,ઈસ્માઈલ મોહંમદભાઈ વ્હોરા, વલીભાઈ મોહમ્મદભાઈ વ્હોરા, વસીમ નજીરખાન પઠાણ અને શકીલ મહેમુદભાઈ શેખને ઝડપી પાડ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us