ઐતિહાસિક પૌરાણિક મંદિર કાળકા માતાજીનું મંદિર જે રાજાના સમયથી આવેલ છે આ મંદિરની નજીકમાં જ લઘુમતી જાતિના ઈસમો દ્વારા જમીન વેચાણ રાખીને ત્યાં મકાનો બાંધકામ કરવા અંગે પ્લોટ પણ પાડી દેવામાં આવેલ છે હાલમાં આ પ્લોટો તેવો મારફતે મકાનનું બાંધકામ કરવાની તજવી ચાલતી હોય તે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું