ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતી ને નેશનલ સ્પોસ્ટ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે અવશરે સ્પેક પરિવાર દ્વારા વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું. સવારે સાત વાગે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેથી લીલી ચંડી બતાવી સરદાર પટેલ યુનિવર્સિટીના વોઈસ ચાન્સેલર નિરંજન પટેલ સ્પેક કેમ્પસના શીતલ પટેલ ફોરમ પટેલ તેમજ લાઈફ લાઇન હોસ્પિટલના ડોક્ટર દ્વારા લીલી ચંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બાકરોલ ગેટ પાસે થઈ સ્પેક કેમ્પસ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.