કાંકરેજ તાલુકાના નાણોટા ખાતે ગૌચરની જમીનમાં 2.5 હેક્ટર જેટલી જમીનમાં શ્રીરામ પંચવટી વન બનાવવામાં માટે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે 3000 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ યોજાયો હતો આજે ગુરુવારે ત્રણ કલાકે મળેલી માહિતી પ્રમાણે જિલ્લા ભાજપ પ્રમુખની સાથે રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કર્યું હતું.