ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોર્ડની ટીમેં શંકાસ્પદ ટેન્કર ઝડપી પાડ્યું.ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોર્ડની ટીમ આજે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિયમ હતા તે દરમિયાન રોડ પરથી પસાર થતા એક ટેન્કરને અટકાવી તેમાં રહેલા માલ અંગે આધાર પુરાવા બિલ વગેરે માગવામાં આવતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેને લઇ જીએસટીની ટીમે ટેન્કર ડીટેઇન કરી બહુમાળી ભવન ખાતે લાવી કાર્યવાહી કરવામાં આવી.