આવનાર દિવસોમાં ઈદ-એ-મિલાદ આવી રહેલ હોય ત્યારે ઈદ એ મિલાદ નિમિત્તે તાંદલજા વિસ્તારમાં જુલુસ નીકળતું હોય છે,ત્યારે મોટી સંખ્યામાં મહિલા તથા પુરુષો આ જુલુસમાં જોડાતા હોય છે ત્યારે આ વખતે સુન્ની સેન્ટ્રલ કમિટી દ્વારા તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદ ના નીકળતા જુલુસમાં મહિલાઓને જુલુસમાં ન આવવા અપીલ કરતા બેનરો તાંદલજા વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા.