Download Now Banner

This browser does not support the video element.

બાબરા: ગણતરી કલાકમાં કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલતી બાબરા પોલીસ,લાખોની કેબલ વાયર ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

Babra, Amreli | Sep 11, 2025
બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રૂ. બે લાખના કેબલ વાયર ચોરીની ઘટનામાં પોલીસે ગણતરી કલાકમાં જ ભેદ ઉકેલી દીધો. પોલીસે સમીર અગવાન અને દિલીપ પાટડીયા નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us